આથી સર્વે માનવંતા ગ્રાહક મિત્રોને જાણ કરવાની કે તા.૦૧/૦૧/૨૦૨૧ (શુક્રવાર)થી આરબીઆઈના સરકયુલર પ્રમાણે POSITIVE PAY SYSTEM લાગુ કરવામાં આવેલ છે. તેથી તે મુજબ રૂા.૫,૦૦,૦૦૦/- કે તેથી વધુના કલીયરીંગના ચેકો લખનાર ખાતેદારે ધી આણંદ મર્કન્ટાઇલ કો- એાપ.બેન્ક લિ.ને અગાઉથી નીચે મુજબની વિગતો જણાવવાની રહેશે.
Payee Name, Cheque Amount, Cheque Date,
Cheque No. , A/c Type અને A/c No. (15 Digit)
ઉપરોકત વિગતો બેન્કને જણાવવા માટે નીચેમાંથી કોઇપણ એક વિકલ્પ પસંદ કરી શકાશે
વઘુમાં જણાવવાનું કે આપના ખાતામાં બેલેન્સ હોય તેવા સંજોગોમાં પણ અગાઉથી કન્ફર્મેશન બેન્કને નહીં કરેલ હોય તો કલીયરીંગમાં આવેલ ચેક પાસ કરવા કે ન કરવા તે બેન્કના હકકને આધીન રહેશે.
Online Form Submit-> Click here
Offline Form Download-> Download